Ahmedabad: Gujarat રાજ્યભરમાં 70થી વધારે મતદાન મથકો પર મતદાન થયું શરૂ
Ahmedabad: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કુલ 2 બેઠકોની ચૂંટણી માટે રાજ્યભરમાં આજે મતદાન યોજાશે. શિક્ષણ જગતમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ચૂંટણીમાં કુલ 9 બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી અને એક બેઠકની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના...
Advertisement
Ahmedabad: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કુલ 2 બેઠકોની ચૂંટણી માટે રાજ્યભરમાં આજે મતદાન યોજાશે. શિક્ષણ જગતમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ચૂંટણીમાં કુલ 9 બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી અને એક બેઠકની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય સાબિત થયા હતા જેથી વાલી મંડળની બેઠક પર ચૂંટણી ના શક્ય નથી બની. જેથી હવે ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર જ મતદાન થવાનુ છે.
Advertisement


