Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદના યુવાન અલ્પેશ પરમારે KBC માં જીત્યા ₹12.50 લાખ

Ahmedabad : અમદાવાદના યુવાન અલ્પેશ પરમારે કૌન બનેગા કરોડપતિ (KBC) સિઝન 15માં ₹ 12.50 લાખ જીતીને પોતાના પરિવાર અને શહેરનું ગૌરવ વધાર્યું છે. પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને મળવાનો મોકો મળતા અલ્પેશભાઈ ખૂબ જ ખુશ છે.
Advertisement
  • અમદાવાદના યુવાને KBCમાં જીત્યા રૂ.12.50 લાખ
  • અમિતાભ બચ્ચનને મળીને આવ્યા બાદ ખુશીનો માહોલ
  • અલ્પેશભાઈ પરમારે ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાતચીત
  • પરિવાર અને પોતાને ખુબ માન મળી રહ્યુ હોવાની કરી વાત
  • 12 પ્રશ્નોના જવાબ આપી અલ્પેશભાઈએ 12.50 લાખ જીત્યા

Ahmedabad : અમદાવાદના યુવાન અલ્પેશ પરમારે કૌન બનેગા કરોડપતિ (KBC) સિઝન 15માં ₹ 12.50 લાખ જીતીને પોતાના પરિવાર અને શહેરનું ગૌરવ વધાર્યું છે. પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને મળવાનો મોકો મળતા અલ્પેશભાઈ ખૂબ જ ખુશ છે. Gujarat First સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, આ જીત પછી તેમના પરિવાર અને તેમને ખૂબ માન-સન્માન મળી રહ્યું છે. કુલ 12 પ્રશ્નોના યોગ્ય જવાબ આપીને તેમણે આ રકમ જીતી હતી. આ જીતથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે અને તેઓ ભવિષ્યમાં આ રકમનો સદુપયોગ કરીને આગળ વધવા ઈચ્છે છે.

આ પણ વાંચો :   Ahmedabad માં નવરાત્રી પહેલા ફરી ધૂણ્યું પ્રદૂષણનું ભૂત

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×