Commonwealth Games માટે Ahmedabad ની દાવેદારી
Commonwealth Games: ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ યજમાની અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે Commonwealth Games માટે અમદાવાદની દાવેદારી છે. જેમાં લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરાયો છે. ગુજરાત...
Advertisement
- Commonwealth Games: ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો
- કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ
- યજમાની અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે
Commonwealth Games માટે અમદાવાદની દાવેદારી છે. જેમાં લંડનમાં મળેલી બેઠકમાં ઔપચારિક પ્રસ્તાવ રજૂ કરાયો છે. ગુજરાત સરકાર તરફથી બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરાયો છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરાયું છે. ત્યારે રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યાં છે. IOAના અધ્યક્ષ પીટી ઉષા બેઠકમાં હાજર રહ્યાં છે. જેમાં યજમાની અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.
Advertisement


