Ahmedabad ના રાણીપમાં રોડ વચ્ચે ભૂવો પડતા લોકોને હાલાકી
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલ નગર ચાર રસ્તા ઉપર ભુવો પડ્યો હતો. પહેલા એક ભુવો પડ્યો અને તરત જ તેની બાજુમાં બીજો ભૂવો પડ્યો. હવે ભુવો એટલો ઊંડો હતો કે પ્રશાસને બેરીકેટ લગાવવા તો પડે પરંતુ બેરીકેટ 500 મીટર દૂર...
Advertisement
અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલ નગર ચાર રસ્તા ઉપર ભુવો પડ્યો હતો. પહેલા એક ભુવો પડ્યો અને તરત જ તેની બાજુમાં બીજો ભૂવો પડ્યો. હવે ભુવો એટલો ઊંડો હતો કે પ્રશાસને બેરીકેટ લગાવવા તો પડે પરંતુ બેરીકેટ 500 મીટર દૂર પણ લગાવ્યા જેથી કરીને વાહન ચાલકોની અવરજવર ન થઈ શકે. જોકે અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ વિસ્તારમાં તો ભુવો પડતો જ હોય છે
Advertisement


