Ahmedabad માં દિવાળી બાદ હવાના પ્રદૂષણમાં સતત વધારો
Air pollution: રાત્રિ દરમિયાન અને બીજા દિવસની સવારમાં પ્રદૂષણનું સ્તર વધ્યું રાયખડમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ નોંધાયું છે સામાન્ય દિવસો કરતા પ્રદૂષણની માત્રા વધી છે Air pollution: અમદાવાદ દિવાળી બાદ હવાના પ્રદૂષણમાં સતત વધારો થયો છે. જેમાં દિવાળી બાદ...
Advertisement
- Air pollution: રાત્રિ દરમિયાન અને બીજા દિવસની સવારમાં પ્રદૂષણનું સ્તર વધ્યું
- રાયખડમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ નોંધાયું છે
- સામાન્ય દિવસો કરતા પ્રદૂષણની માત્રા વધી છે
Air pollution: અમદાવાદ દિવાળી બાદ હવાના પ્રદૂષણમાં સતત વધારો થયો છે. જેમાં દિવાળી બાદ રાત્રિ દરમિયાન અને બીજા દિવસની સવારમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. રાયખડમાં પ્રદૂષણનું સ્તર સૌથી વધુ નોંધાયું છે. સામાન્ય દિવસો કરતા પ્રદૂષણની માત્રા વધી છે. અમદાવાદ શહેરના મહત્તમ ભાગોમાં હવાની ગુણવત્તા નબળી છે.
Advertisement


