અલ-કાયદાની સોશિયલ મીડિયાની માયાજાળ!
અલ કાયદાની મહિલા આતંકવાદી શમા પરવીન, માત્ર 30 વર્ષની, ખતરનાક રીતે કટ્ટરપંથી બની ગઈ છે. શમા પરવીન ઝારખંડની રહેવાસી છે.
Advertisement
અલ કાયદાની મહિલા આતંકવાદી શમા પરવીન, માત્ર 30 વર્ષની, ખતરનાક રીતે કટ્ટરપંથી બની ગઈ છે. શમા પરવીન ઝારખંડની રહેવાસી છે. મંગળવારે ગુજરાત ATS દ્વારા કર્ણાટકના બેંગલુરુથી તેની ધરપકડ કરવામાં આવી હતી. શમા ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા પાકિસ્તાન સાથે સીધા સંપર્કમાં હતી અને ચારથી પાંચ ઓનલાઈન આતંકવાદી મોડ્યુલ પર કામ કરતી હતી.
Advertisement


