Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આલિયા ભટ્ટની ખુબસૂરત અદાઓ, હેરમાં રેડ રોઝ સાથે દેખાઇ ક્યૂટ આલિયા...

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ તેની મોસ્ટ એવેઇટેડ મૂવી  'ગંગુબાઈ કાઠિયાવાડી'ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર પણ રિલિઝ થયું છે. જેને લોકો ખૂબ લાઇક કરી રહ્યાં છે. યુથ આઇકોન આલિયાની કેટલીક સુંદર તસવીરોએ હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.  હાલમાં જ આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આલિયા વાળમાં લાલ ગુલાબ àª
આલિયા ભટ્ટની ખુબસૂરત અદાઓ  હેરમાં રેડ રોઝ સાથે દેખાઇ ક્યૂટ આલિયા
Advertisement
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજકાલ તેની મોસ્ટ એવેઇટેડ મૂવી  'ગંગુબાઈ કાઠિયાવાડી'ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં આ ફિલ્મનું ટ્રેલર પણ રિલિઝ થયું છે. જેને લોકો ખૂબ લાઇક કરી રહ્યાં છે. યુથ આઇકોન આલિયાની કેટલીક સુંદર તસવીરોએ હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. 
 
હાલમાં જ આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આલિયા વાળમાં લાલ ગુલાબ સાથે સફેદ સાડી પહેરીને સુંદર લાગી રહી છે.
 
પોતાનો લૂક કમ્પલિટ કરવા આલિયાએ ઓપન હેર, રેડ લિપસ્ટિક અને  માથે બિંદી  કરી  છે,  જે તેની બ્યુટીમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.
 
આ લૂકમાં આલિયા અપ્સરાથી ઓછી નથી દેખાઇ રહ્યી. તેના લુક સામે ચાંદ પણ શરમાઇ જાય.
 
આ પહેલાં પણ આલિયાએ ફિલ્મ પ્રમોશન માં વ્હાઇટ સારી લુક અપનાવ્યો હતો. વાળમાં  વેણી અને માથે બિંદી સાથે તે પરી જેવી લાગી રહ્યી છે. હાલમાં આલિયા તેની અપકમિંગ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
 
વેસ્ટન આઉટફીટમાં તો આલિયા કમાલ લાગે જ છે. પણ ઇન્ડિયન ટ્રેડીશનલ લૂકમાં પણ આલિયાનો કોઇ જવાબ નથી.
 
પોતાની અપ કમિંગ મૂવીની સાથે આલિયા હાલમાં બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે લગ્નને લઇને પણ સમાચારોમાં ચમકી રહ્યી છે. 
Tags :
Advertisement

.

×