અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનો HM Shri Amit Shah ના હસ્તે પ્રારંભ!
કેન્દ્રીય વિધાનસભાનાં પહેલા ચૂંટાયેલા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ હતા. પદગ્રહણ કરવાની શતાબ્દીનાં ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું છે.
Advertisement
દિલ્હી વિધાનસભામાં બે દિવસીય અખિલ ભારતીય અધ્યક્ષ સંમેલનનો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થયો છે. પહેલીવાર દેશની કેન્દ્રીય વિધાનસભામાં અધ્યક્ષે ચાર્જ સંભાળ્યો હતો. કેન્દ્રીય વિધાનસભાનાં પહેલા ચૂંટાયેલા અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ હતા. પદગ્રહણ કરવાની શતાબ્દીનાં ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરાયું છે...
Advertisement


