Ambalal Patel : રાજ્યમાં તહેવારો દરમિયાન રહેશે વાદળછાયું વાતાવરણ
દિવાળીનાં તહેવાર પૂર્વે મેઘરાજા ફરી એકવાર રાજ્યને ઘમરોળી શકે છે. 13 થી 17 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 18 ઓક્ટોબરથી બંગાળનાં ઉપસાગરમાં વાવાઝોડું થવાની સંભાવના છે. 18 થી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર થશે, જેથી નવું...
Advertisement
દિવાળીનાં તહેવાર પૂર્વે મેઘરાજા ફરી એકવાર રાજ્યને ઘમરોળી શકે છે. 13 થી 17 ઓક્ટોબર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 18 ઓક્ટોબરથી બંગાળનાં ઉપસાગરમાં વાવાઝોડું થવાની સંભાવના છે. 18 થી 30 ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર થશે, જેથી નવું વર્ષ એટલે કે બેસતા વર્ષે પણ હવામાનમાં પલટો જોવા મળી શકે છે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે... જુઓ અહેવાલ
Advertisement


