Ambalal Patel: રાજ્યમાં શિયાળામાં સર્જાશે ચોમાસા જેવો માહોલ
Gujarat: અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થશે Gujarat: ગુજરાત રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. જેમાં હવામાન શાસ્ત્રી...
Advertisement
- Gujarat: અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે
- ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે
- વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થશે
Gujarat: ગુજરાત રાજ્યમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે. જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે. જે વરસાદી સિસ્ટમ અરબ સાગરમાં થોડા દિવસમાં તોફાનમાં પરિવર્તિત થશે. જેના કારણે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાશે.
Advertisement
Advertisement


