America News : America ના ન્યૂજર્સી રાજ્યમાં કાળઝાળ ગરમી
અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના એડિસન (Edison) અને પિસ્કાટાવે (Piscataway) શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચ્યો. ભીષણ ગરમીને પરિણામે હવામાન વિભાગે હિટ એલર્ટ (Heat Alert) જાહેર કર્યુ છે.
Advertisement
New Jersey : યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પૂર્વ ભાગમાં ભયંકર ગરમીનો વર્તારો છે. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યના એડિસન અને પિસ્કાટાવે શહેરમાં 29 જુલાઈના રોજ ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચ્યો છે. અનેક લોકો હિટસ્ટ્રોક (Heatstroke) નો ભોગ બની રહ્યા છે. ભીષણ ગરમીને પરિણામે હવામાન વિભાગે હિટ એલર્ટ જાહેર કર્યુ છે. વિભાગે લોકોને કામ સિવાય બહાર ન નીકળવા ચેતવણી આપી છે. જૂઓ અહેવાલ...
Advertisement


