America એ કરી Gujarat Police ની કામગીરીની પ્રશંસા
સાયબર અપરાધ વિરૂદ્ધ સ્પષ્ટ સંદેશ આપ્યોઃ America કોલ સેન્ટરમાંથી અમેરિકનો સાથે કરાતી હતી છેતરપિંડી હાંસોલમાંથી પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું America: અમેરિકાએ કરી ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. જેમાં અમદાવાદમાંથી નકલી કોલ સેન્ટર પકડવા મુદ્દે વખાણ...
Advertisement
- સાયબર અપરાધ વિરૂદ્ધ સ્પષ્ટ સંદેશ આપ્યોઃ America
- કોલ સેન્ટરમાંથી અમેરિકનો સાથે કરાતી હતી છેતરપિંડી
- હાંસોલમાંથી પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું
America: અમેરિકાએ કરી ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. જેમાં અમદાવાદમાંથી નકલી કોલ સેન્ટર પકડવા મુદ્દે વખાણ કર્યા છે. જેમાં Americaએ સાયબર અપરાધ વિરૂદ્ધ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
કોલ સેન્ટરમાંથી America ના લોકો સાથે છેતરપિંડી
Advertisement
કોલ સેન્ટરમાંથી અમેરિકનો સાથે છેતરપિંડી કરાતી હતી. જેમાં હાંસોલમાંથી પોલીસે નકલી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું. તથા અમદાવાદ એરપોર્ટ પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. લોનના બહાને અમેરિકન નાગરિકોને નિશાન બનાવતા હતા. ત્યારે ભારતમાં America ના દૂતાવાસે X પોસ્ટમાં વખાણ કર્યા છે.
Advertisement


