Amit Khunt Case: અમિત ખૂંટ કેસમાં મોટો ધડાકો, રાજદીપસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર
ગોંડલનાં રિબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. રાજદીપસિંહ જાડેજા ગોંડલ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. સુપ્રીમ કોર્ટની આગોતરા જામીનની ફટકાર બાદ હાજર થયા છે. 6 મહિનાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર હતા.... જુઓ અહેવાલ.... ...
Advertisement
ગોંડલનાં રિબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે. રાજદીપસિંહ જાડેજા ગોંડલ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. સુપ્રીમ કોર્ટની આગોતરા જામીનની ફટકાર બાદ હાજર થયા છે. 6 મહિનાથી અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર હતા.... જુઓ અહેવાલ....
Advertisement


