મોદી સમાજના મહાસંમેલનમાં HM Amit Shah નું સંબોધન, જુઓ Video
સમસ્ત મોદી સમાજનું રાષ્ટ્રીય મહાસંમેલનનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પોતાન સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સાથે જ તેમણે સમાજનો આભાર માન્યો હતો. કોંગ્રેસ પર પ્રહાર...
Advertisement
સમસ્ત મોદી સમાજનું રાષ્ટ્રીય મહાસંમેલનનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. પોતાન સંબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. સાથે જ તેમણે સમાજનો આભાર માન્યો હતો. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસે OBC સમાજની હંમેશા અવગણના કરી છે તેમજ આ તકે તેમણે પૂર્ણેશ મોદીના વખાણ પણ કર્યા હતા.
આ પણ વાંચો : કેવડિયા : રાજ્ય સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ, આ પાંચ મુદ્દાઓ રહ્યા મહત્વના, VIDEO
Advertisement
Advertisement


