Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli માં સોશિયલ મીડિયાની લતમાં યુવકે ભારે અખતરો કર્યો

અમરેલી જિલ્લાના બગસરાનાં નવા વાઘણીયા ગામે 15 વર્ષીય સગીરે એવું કર્યું કે હવે તેનો જીવ જોખમમાં મુકાઇ ગયો છે. આ સગીરને સોશિયલ મીડિયાનું એવું ઘેલું લાગ્યું કે તેણે પોતાના વીડિયોને વાયરલ કરવાના ચક્કરમાં ઝેરી દવા ગટગટાવી લીધી. આ પછી તેની જે હાલત ખરાબ થઇ ગઇ.
Advertisement

Amreli : અમરેલી જિલ્લાના બગસરાનાં નવા વાઘણીયા ગામે 15 વર્ષીય સગીરે એવું કર્યું કે હવે તેનો જીવ જોખમમાં મુકાઇ ગયો છે. આ સગીરને સોશિયલ મીડિયાનું એવું ઘેલું લાગ્યું કે તેણે પોતાના વીડિયોને વાયરલ કરવાના ચક્કરમાં ઝેરી દવા ગટગટાવી લીધી. આ પછી તેની જે હાલત ખરાબ થઇ ગઇ. તેણે વાડીમાં જઈને ખેતીપાકમાં વપરાતી દવા ગટગટાવીને તેનાથી રીલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ.

Advertisement
Tags :
Advertisement

.

×