Amreli: લગ્નેત્તર સંબંધનો લોહિયાળ અંજામ, હત્યા બાદ પુરાવા નાશ કરવા કર્યું કંઈક આવું
Amreli Crime Story: લગ્નેત્તર સંબંધ કેવી પરિણામો લાવી શકે છે? ઘણીવાર લગ્નેત્તર સંબંધ લોહિયાળ પણ બની શકે તેની ઘટના અમરેલીમાં બની છે. હત્યા કરીને આરોપીએ પુરાવાને નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. તો ચાલો જોઈએ આખરે શું...
Advertisement
Amreli Crime Story: લગ્નેત્તર સંબંધ કેવી પરિણામો લાવી શકે છે? ઘણીવાર લગ્નેત્તર સંબંધ લોહિયાળ પણ બની શકે તેની ઘટના અમરેલીમાં બની છે. હત્યા કરીને આરોપીએ પુરાવાને નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. તો ચાલો જોઈએ આખરે શું હતી અમરેલીની આ ક્રાઈમ સ્ટોરી...
Advertisement


