Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli Letter Kand । Reshma Solanki ની Congress ના આગેવાનોને ટકોર

પરેશ ભાઈ, હું પણ પાટીદારની દીકરી: રેશમા સોલંકી રાજકીય લાભ ખાટવા તમે આજે જાગી ગયા છો તમારા પક્ષના નેતા દમન ગુજારે તો મૌન થઈ જાઓ Reshma Solanki, Amreli:  અમરેલી લેટરકાંડ મામલો અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાયલ ગોટી...
Advertisement
  • પરેશ ભાઈ, હું પણ પાટીદારની દીકરી: રેશમા સોલંકી
  • રાજકીય લાભ ખાટવા તમે આજે જાગી ગયા છો
  • તમારા પક્ષના નેતા દમન ગુજારે તો મૌન થઈ જાઓ

Reshma Solanki, Amreli:  અમરેલી લેટરકાંડ મામલો અત્યારે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાયલ ગોટી પર પોલીસે કરેલી કાર્યવાહી બાદ અનેક પ્રકારની ચર્ચાઓ અને વિવાદ સામે આવ્યાં છે. એટલું જ નહીં પરંતુ પાયલ ગોટીના સમર્થનમાં કોંગ્રેસના અનેક નેતાનો આવ્યાં છે. પરંતુ હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. અત્યારે રેશમા સોલંકીએ કોંગ્રેસના આગેવાનોને આકરા શબ્દોમાં ટકોર કરી છે. જે મુદ્દો હવે ખુબ જ ચર્ચાઈ રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×