Amreli letter scandal : પરેશ ધાનાણીના ઉપવાસ દરમિયાન તબિયત લથડી
અમરેલી લેટરકાંડ (Amreli letter scanda) ના ન્યાય માટે બે દિવસથી ઉપવાસ પર બેસેલા પરેશ ધાનાણી (Paresh Dhanani) ની તબિયત લથડી ગઈ છે. તબીબોની તપાસમાં તેમનું સુગર લેવલ ઘટેલું જણાતા લિક્વિડ પીવાની સલાહ આપવામાં આવી છે.
Advertisement
- અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીનો ઉપવાસનો મામલો
- આંદોલન પર બેસેલા પરેશ ધાનાણીની તબિયત લથડી
- સુગર લેવલ ઓછુ આવતા તબીબોએ લિકવિડ પીવા આગ્રહ કર્યો
- સુગર લેવલ ઘટશે તો હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડશે
- બે દિવસથી પરેશ ધાનાણી સહિતના નેતાઓ છે ઉપવાસ પર
- સરકાર સમક્ષ ન્યાયની માગ સાથે પરેશ ધાનાણી બેઠા છે ઉપવાસ પર
અમરેલી લેટરકાંડ (Amreli letter scanda) ના ન્યાય માટે બે દિવસથી ઉપવાસ પર બેસેલા પરેશ ધાનાણી (Paresh Dhanani) ની તબિયત લથડી ગઈ છે. તબીબોની તપાસમાં તેમનું સુગર લેવલ ઘટેલું જણાતા લિક્વિડ પીવાની સલાહ આપવામાં આવી છે. જો સુગર લેવલ વધુ ઘટશે તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડી શકે છે. પરેશ ધાનાણી (Paresh Dhanani) સાથે અન્ય નેતાઓ પણ આ આંદોલનમાં સામેલ છે અને સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી રહ્યા છે.
Advertisement


