Amreli : BJP ના નેતા Pradip Bhakhar પર દુષ્કર્મ આરોપ કેસમાં નવો વળાંક
અમરેલીની દુષ્કર્મ પીડિતાનાં પતિનો વીડિયો સામે આવ્યો છે. તુષાર ગજેરાએ પ્રદીપ ભાખર પરના આરોપોને ખોટા ગણાવ્યા.
Advertisement
અમરેલીની દુષ્કર્મ પીડિતાનાં પતિનો વીડિયો સામે આવ્યો છે. તુષાર ગજેરાએ પ્રદીપ ભાખર પરના આરોપોને ખોટા ગણાવ્યા. તુષાર ગજેરાએ વીડિયોમાં કહ્યું કે, પ્રદીપ ભાખર વિરૂદ્ધ મારી પત્ની અને સાસુએ ષડયંત્ર કર્યું. સમગ્ર કેસમાં પ્રદીપભાઈનો કોઈ વાંક નથી. અગાઉ મારી પત્નીએ ડાયમંડ એસો.માં છેતરપિંડી કરી હતી. ફરિયાદ લેતા પહેલા બધું આગળનું જોવું..... જુઓ અહેવાલ...
Advertisement


