Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Private plane crashes in Amreli : અમરેલીના રહેણાંક વિસ્તારમાં મીની પ્લેન ક્રેશ થયું

ખુલ્લા પ્લોટમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ પ્લેન ક્રેશ થતાં સર્જાયો અફરાતરફીનો માહોલ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી Amreli Plane Crash Today : અમરેલીના શાસ્ત્રીનગર નજીક પ્લેન ક્રેશ થયુ છે. જેમાં પ્લેન ક્રેશ થતાં પાઇલટનું મોત થયુ છે. તેમજ ખુલ્લા પ્લોટમાં...
Advertisement
  • ખુલ્લા પ્લોટમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ
  • પ્લેન ક્રેશ થતાં સર્જાયો અફરાતરફીનો માહોલ
  • ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી

Amreli Plane Crash Today : અમરેલીના શાસ્ત્રીનગર નજીક પ્લેન ક્રેશ થયુ છે. જેમાં પ્લેન ક્રેશ થતાં પાઇલટનું મોત થયુ છે. તેમજ ખુલ્લા પ્લોટમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતા ચકચાર મચી છે. રહેણાંક વિસ્તારમાં મીની પ્લેન ક્રેશ થતા સ્થિાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તેમજ પ્લેન ક્રેશ થતાં અફરાતરફીનો માહોલ સર્જાયો છે. જેમાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

Advertisement
Tags :
Advertisement

.

×