Amul નિયામક મંડળની ચૂંટણી, ભાજપે તમામ 12 બ્લોક માટે ઉમેદવાર જાહેર કર્યા
અમૂલ નિયામક મંડળની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. ભાજપે તમામ 12 બ્લોક માટે ઉમેદવાર જાહેર કર્યા છે.
Advertisement
અમૂલ નિયામક મંડળની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર આવ્યા છે. ભાજપે તમામ 12 બ્લોક માટે ઉમેદવાર જાહેર કર્યા છે. અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ સંગઠન સક્રિય થયું હતું અને નિયામક મંડળની ચૂંટણીમાં સભ્યોને મેન્ડેટ આપવા કવાયત હતી. ઉત્પાદક સંઘની ચૂંટણી માટે મેન્ડેટ આપવા ભાજપે કવાયત હાથ ધરી.... જુઓ અહેવાલ....
Advertisement


