અમુલના એમડી આર.એસ.સોઢીની હકાલપટ્ટી, ચોક્કસ લોકોને ફાયદો કરાવવાનો આરોપ
અમુલના એમડી આર.એસ.સોઢીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આર.એસ.સોઢીની અમુલના મેનેજિંગ ડિરેક્ટરના પદ પરથી હકાલપટ્ટી કરાઇ છે. તેમને જીસીએમએમએફના તમામ પદો પરથી દુર કરી દેવાાય છે. તેમના પર કેટલાક આરોપો જે સામે આવ્યા છે તેની વાત કરીએ તો તેમના પર આરોપ છે કે તેઓએ ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.. સાથે જ તેમના પર વહીવટમાં મનમાની કરવાનો પણ આક્ષેપ છે. આગામી દિવસોમાં તેમની
Advertisement
અમુલના એમડી આર.એસ.સોઢીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. આર.એસ.સોઢીની અમુલના મેનેજિંગ ડિરેક્ટરના પદ પરથી હકાલપટ્ટી કરાઇ છે. તેમને જીસીએમએમએફના તમામ પદો પરથી દુર કરી દેવાાય છે.
Advertisement
તેમના પર કેટલાક આરોપો જે સામે આવ્યા છે તેની વાત કરીએ તો તેમના પર આરોપ છે કે તેઓએ ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.. સાથે જ તેમના પર વહીવટમાં મનમાની કરવાનો પણ આક્ષેપ છે. આગામી દિવસોમાં તેમની સામે ગેરરીતી મામલે તપાસ થાય તેવી શક્યતા છે. સોઢીની હકાલપટ્ટી બાદ હાલ સીઓઓ જયન મહેતાને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


