Tirupati Balaji પ્રસાદના વિવાદમાં Amulની એન્ટ્રી
Tirupati Balaji Temple: દક્ષિણ ભારતના વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રસાદ માટે અમૂલમાંથી ઘી સપ્લાય કરવામાં આવતો હોવાના સમાચાર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમુલ દ્વારા અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ...
Advertisement
Tirupati Balaji Temple: દક્ષિણ ભારતના વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રસાદ માટે અમૂલમાંથી ઘી સપ્લાય કરવામાં આવતો હોવાના સમાચાર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અમુલ દ્વારા અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં x હેન્ડલ પર અમુલને પ્રતિષ્ઠા ખરડયએ પ્રકારે સમાચાર ફેલાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Advertisement


