Junagadh માં વેબ સિરીઝને ટક્કર મારતી ઘટના!
જુનાગઢના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને હૃદય કંપાવી દેનારી હત્યાની ઘટના સામે આવી છે.
Advertisement
જુનાગઢના વિસાવદર તાલુકાના શોભાવડલા ગામમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ અને હૃદય કંપાવી દેનારી હત્યાની ઘટના સામે આવી છે. અહીં એક સગીર વયના યુવાને પોતાના સગા મોટાભાઈ અને સાત મહિનાની ગર્ભવતી ભાભીની નિર્મમ હત્યા કરીને બંને મૃતદેહોને ઘરની નજીક જ દાટી દીધા હતા. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ ક્રાઈમ સ્ટોરી કોઈ ફિલ્મની કહાણીથી કમ નથી....જુઓ અહેવાલ...
Advertisement


