Anand : અંકલાવ તાલુકામાં 5 વર્ષની બાળકીનું અપહરણ અને નિર્મમ હત્યા!
21 મી સદી ચાલી રહી છે. દેશ ચાંદ પર પહોંચી ગયો છે. પરંતુ, દુ:ખની વાત એ છે કે હજું પણ અંધશ્રદ્ધાની આડમાં માસૂમોનો જીવ લેવાય છે.
Advertisement
21 મી સદી ચાલી રહી છે. દેશ ચાંદ પર પહોંચી ગયો છે. પરંતુ, દુ:ખની વાત એ છે કે હજું પણ અંધશ્રદ્ધાની આડમાં માસૂમોનો જીવ લેવાય છે. ગુજરાતમાં આણંદ જિલ્લાનાં અંકલાવ તાલુકામાં માત્ર 5 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની હચમચાવતી ઘટના બની હતી. નવાખલ ગામની તુલસી સોલંકી ગતરોજ સાંજે મંદિરે રમવા જવાનું કહી ઘરેથી નીકળી હતી.... જુઓ અહેવાલ....
Advertisement


