નવા મંત્રીમંડળની લઇ Aniruddh Nakum ની પ્રતિક્રિયા, "જયેશ રાદડિયા રમતનો ભોગ બન્યા"
ગુજરાતમાં મંત્રીમંડળનું ગઈકાલે વિસ્તરણ થયું, નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ થઈ, ત્યારે આજે ધનતેરસનાં દિવસે તમામ 26 મંત્રીમંડળનાં નવનિર્વાચિત મંત્રીઓએ પોતાનો ચાર્જ પણ સંભાળી લીધો છે. ત્યારે ભાજપનાં નેતા દિલીપ સંઘાણીએ આ નવા મંત્રીમંડળ પર પોતાની પ્રતિક્રિયા આપી જે અંગે...
Advertisement
ગુજરાતમાં મંત્રીમંડળનું ગઈકાલે વિસ્તરણ થયું, નવા મંત્રીઓને ખાતાની ફાળવણી પણ થઈ, ત્યારે આજે ધનતેરસનાં દિવસે તમામ 26 મંત્રીમંડળનાં નવનિર્વાચિત મંત્રીઓએ પોતાનો ચાર્જ પણ સંભાળી લીધો છે. ત્યારે ભાજપનાં નેતા દિલીપ સંઘાણીએ આ નવા મંત્રીમંડળ પર પોતાની પ્રતિક્રિયા આપી જે અંગે હવે વરિષ્ઠ પત્રકાર Aniruddh Nakum એ પોતાના મંતવ્ય ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં જણાવ્યા છે...જુઓ અહેવાલ
Advertisement


