AAP MLA Chaitar Vasava સામે રાયોટીંગનો વધુ એક ગુનો દાખલ
Dediapada: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે. અગાઉ ચૈતર વસાવા વન કર્મીને માર મારવાના કેસમાં શરતી જામીન પર છૂટેલા છે. પરંતુ હવે તેમને હોટેલના મેનેજર સાથેના તદ્દન નવી કિસ્સામાં દોષી...
Advertisement
Dediapada: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં વધુ એક રાયોટિંગનો ગુનો નોંધાયો છે. અગાઉ ચૈતર વસાવા વન કર્મીને માર મારવાના કેસમાં શરતી જામીન પર છૂટેલા છે. પરંતુ હવે તેમને હોટેલના મેનેજર સાથેના તદ્દન નવી કિસ્સામાં દોષી માનવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Advertisement


