વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર Kirti Patel સામે વધુ એક ગુનો દાખલ
Surat : સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો અને વિવાદો માટે જાણીતી 'ટિકટોક ગર્લ' કીર્તિ પટેલ (Kirti Patel) સામે પોલીસની કાર્યવાહી વધુ કડક થઈ છે. હાલ પાસા એક્ટ હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ કીર્તિ પટેલ વિરુદ્ધ સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. આ ગુજરાતમાં તેની વિરુદ્ધ નોંધાયેલો 10મો કેસ છે.
Advertisement
- વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ (Kirti Patel) સામે વધુ એક ગુનો દાખલ
- કીર્તિ પટેલ સામે સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો
- ગુજરાતમાં કીર્તિ પટેલ વિરુદ્ધ 10મો ગુનો નોંધાયો
- પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને વધુ એક મોટો ઝટકો
- રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
Surat : સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો અને વિવાદો માટે જાણીતી 'ટિકટોક ગર્લ' કીર્તિ પટેલ (Kirti Patel) સામે પોલીસની કાર્યવાહી વધુ કડક થઈ છે. હાલ પાસા એક્ટ હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ કીર્તિ પટેલ વિરુદ્ધ સુરતના લસકાણા પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. આ ગુજરાતમાં તેની વિરુદ્ધ નોંધાયેલો 10મો કેસ છે.
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વેપારી અલ્પેશ ડોંડા (રેતી-કપચીના વેપારી)એ કીર્તિ પર ધમકી, અપશબ્દો અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના આરોપ લગાવ્યા છે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
Advertisement
Advertisement