Banas Dairy : બનાસ ડેરીની ચૂંટણીમાં સામે આવ્યો વધુ એક વિવાદ
Banas Dairy : નવીન પરમાર નામના અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરી પીટિશન બનાસ ડેરીની ચૂંટણી નિયમો વિરૂદ્ધ થતી હોવાનો અરજદારનો આક્ષેપ બંધારણીય જોગવાઈઓ મુજબ અનામત બેઠક સુનિશ્ચિત કરવા માગ Banas Dairy ની ચૂંટણીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં...
Advertisement
- Banas Dairy : નવીન પરમાર નામના અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરી પીટિશન
- બનાસ ડેરીની ચૂંટણી નિયમો વિરૂદ્ધ થતી હોવાનો અરજદારનો આક્ષેપ
- બંધારણીય જોગવાઈઓ મુજબ અનામત બેઠક સુનિશ્ચિત કરવા માગ
Banas Dairy ની ચૂંટણીમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં નિયામક મંડળની ચૂંટણી પહેલા ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ થઇ રહ્યો છે. નવીન પરમાર નામના અરજદારે હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરી છે. જેમાં બનાસ ડેરીની ચૂંટણી નિયમો વિરૂદ્ધ થતી હોવાનો અરજદારનો આક્ષેપ છે. તથા બંધારણીય જોગવાઈઓ મુજબ અનામત બેઠક સુનિશ્ચિત કરવા માગ છે.
Advertisement


