Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistan : લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી Abu Katal ની હત્યા

પંજાબના ઝેલમ જિલ્લાના દીના વિસ્તારમાં હત્યા રિયાસીમાં તીર્થયાત્રીઓ પર હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી હુમલામાં હતો સામેલ પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો થયો છે. પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લાના દીના વિસ્તારમાં લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની...
Advertisement
  • પંજાબના ઝેલમ જિલ્લાના દીના વિસ્તારમાં હત્યા
  • રિયાસીમાં તીર્થયાત્રીઓ પર હુમલાનો હતો માસ્ટરમાઈન્ડ
  • જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી હુમલામાં હતો સામેલ

પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો થયો છે. પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લાના દીના વિસ્તારમાં લશ્કરના મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ કતાલની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો અબુ કતાલ નજીકનો ગણાતો હતો . જમ્મુ કાશ્મીરમાં અનેક આતંકી હુમલાઓમાં સામેલ હતો. 9 જૂનના રોજ રિયાસીમાં શિવ ખોરી મંદિરથી પરત ફરતી યાત્રાળુઓની બસ પર થયેલા હુમલામાં અબુ કતાલ માસ્ટર માઈન્ડ હતો.

Advertisement
Tags :
Advertisement

.

×