Gujarat માં 'Digital Arrest'ની વધુ એક ઘટના, પાર્સલમાં ડ્રગ્સ મળ્યું હોવાનું કહી ફસાવ્યા!
પાર્સલમાં ડ્રગ્સ મળ્યું હોવાનું કહી ફસાવ્યા હતા. 3 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી રૂ.27 લાખ પડાવ્યા. યાદ રાખજો.
Advertisement
જો ડર ગયા...વો 'ડિજિટલ અરેસ્ટ' હો ગયા! ગુજરાતમાં 'ડિજિટલ અરેસ્ટ'ની વધુ એક ઘટના સામે આવી છે. પાર્સલમાં ડ્રગ્સ મળ્યું હોવાનું કહી ફસાવ્યા હતા. 3 દિવસ ડિજિટલ અરેસ્ટ કરી રૂ.27 લાખ પડાવ્યા. યાદ રાખજો... પોલીસ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથી! પોલીસે વીડિયો કોલ કોરી આવી રીતે ધમકાવતી નથી! ... જુઓ અહેવાલ....
Advertisement


