Ahmedabad માં વધુ એક ઇમારતનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં વધુ એક ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. ઈમારત જર્જરિત થતા મકાનનો ભાગ ધરાશાયી થયો હતો.
Advertisement
અમદાવાદમાં વધુ એક ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. ઈમારત જર્જરિત થતા મકાનનો ભાગ ધરાશાયી થયો હતો. દૂધેશ્વર ખાતે આવેલી ધર્મિ સોસાયટી પાસે મોદીની ચાલીમાં બનાવ બન્યો હતો. ધાબુ સંપૂર્ણ સીડી અને જર્જરિત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. ફાયર વિભાગે 20 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરી બચાવ કામગીરી કરી હતી. પહેલા અને બીજા માળે રહેતા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
Advertisement


