Jamnagar દગડુ શેઠ સાર્વજનિક મંડળનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, દાદા માટે સૌથી મોટી પાઘડી બનાવી
Jamnagar: ભારતભરમાં અત્યારે ગણેશ ચતૂર્થીની ઉજવણી થઈ રહીં છે. ઠેર ઠેર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે જામનગરના ઐતિહાસિક દગડુ શેઠ સાર્વજનિક ગણેશોત્સવમાં એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા એક અનોખા વિશ્વ રેકોર્ડ બનાવવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે. આ...
Advertisement
Jamnagar: ભારતભરમાં અત્યારે ગણેશ ચતૂર્થીની ઉજવણી થઈ રહીં છે. ઠેર ઠેર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે જામનગરના ઐતિહાસિક દગડુ શેઠ સાર્વજનિક ગણેશોત્સવમાં એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા એક અનોખા વિશ્વ રેકોર્ડ બનાવવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે, તે દગડુ શેઠના નામે પાવન પ્રસંગ માટે રચવામાં આવી રહી છે. અહીં વિશ્વ રેકોર્ડ બનાવવા માટે ખાસ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Advertisement


