Anurag Thakur : "Rahul Gandhi બૉમ્બ ફોડવાના હતા, ફુસ્સ થઇ ગયા"!
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એક પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પ્રક્રિયામાં વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા હતા.
Advertisement
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ એક પત્રકાર પરિષદ યોજીને ચૂંટણી પ્રક્રિયામાં વોટ ચોરીના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ આરોપોએ રાજકીય માહોલમાં ગરમાવો લાવી દીધો હતો.જો કે, હવે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીનાં આરોપોને પાયાવિહોણા ગણાવી વળતા પ્રહાર કર્યા છે...જુઓ અહેવાલ...
Advertisement


