Rajkot માં AQI 340 એ પહોંચ્યો! જુઓ અહેવાલ
રાજકોટમાં હવાનું પ્રદુષણ (AQI) 340 પર પહોંચ્યું હોવાનું માહિતી સામે આવી છે. બેફામ ગતિએ થતું બાંધકામ અને ખુલ્લી જમીમ પર ઉડતી ડસ્ટ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.
Advertisement
રાજકોટમાં હવાનું પ્રદુષણ (AQI) 340 પર પહોંચ્યું હોવાનું માહિતી સામે આવી છે. બેફામ ગતિએ થતું બાંધકામ અને ખુલ્લી જમીન પર ઉડતી ડસ્ટ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. ભારતમાં પ્રતિ એક લાખની વસ્તીએ WHO ના માપદંડ પ્રમાણે જેટલા વૃક્ષો હોવા જોઈએ તેટલા નથી આવું ચિત્ર સ્પષ્ટ થયું છે. રાજકોટ શહેરમાં પણ વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઓછી છે... જુઓ અહેવાલ...
Advertisement


