Are Bolo Ne vala: લોકોને પૂછીશું કઈ છે તમારી વિશ, જો આ વિશ પૂરી થાય તો મજ્જા પડી જાય
નવા વર્ષમાં જો એક વિશ સાચી પડી જાય તો...ફરવાની, ખાવાની, ભણવાની છે લોકોની વિશ...લોકોને પૂછીશું કઈ છે તમારી વિશ?
Advertisement
નવા વર્ષમાં જો એક વિશ સાચી પડી જાય તો...ફરવાની, ખાવાની, ભણવાની છે લોકોની વિશ...લોકોને પૂછીશું કઈ છે તમારી વિશ? જો આ વિશ પૂરી થાય તો મજ્જા પડી જાય!!! નવા વર્ષમાં લોકોએ પોતાની કઇં ઇચ્છા પૂરી થવાની વાત કરી... જુઓ ગુજરાત ફર્સ્ટનાં આ વિશેષ અહેવાલ...
Advertisement


