સમાજના નામે રાજકીય રોટલા શેકાય છે?
ગામમાં રહેતા ખેડૂત પાટીદાર દંપતી પર હુમલો કરવામાં આવે છે. તેમની જમીન પચાવી પાડવા માટે 8 જેટલા શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવે છે.
Advertisement
શું સમાજનાં નામે રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે થોડા દિવસ પહેલા ભાવનગરના એક ગામમાં રહેતા ખેડૂત પાટીદાર દંપતી પર હુમલો કરવામાં આવે છે. તેમની જમીન પચાવી પાડવા માટે 8 જેટલા શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવે છે. અસામાજિક તત્વો સામે પાટીદાર સમાજ મેદાને આવ્યું છે. ત્યારે હવે બીજી તરફ ભરવાડ સમાજ પણ મેદાનમાં આવ્યું છે.... જુઓ અહેવાલ...
Advertisement


