Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શોપિયાંના નાગબલ વિસ્તારમાં સેનાનું ઓપરેશન, બે આતંકવાદીઓને કર્યાં ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે મંગળવારે એન્કાઉન્ટર થયું હતું, આ એન્કાઉન્ટર શરૂ થયા બાદ સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી હતી. બંને તરફથી થોડીથોડી વારે ગોળીબાર પણ થઈ રહ્યો હતો. આ અથડામણમાં ત્રણ આતંકી ઠાર થયા છે. ઠાર થયેલા આતંકીઓ લશ્કરે તૈયબાના હોવાનું પોલીસે જણાવ્યું છે.#ShopianEncounterUpdate: 01 more #terrorist killed (Total 02). Both the killed #terrorists were affiliated with proscribed #terror outfit LeT. Search going on. Further details shall follo
શોપિયાંના નાગબલ વિસ્તારમાં સેનાનું ઓપરેશન  બે આતંકવાદીઓને કર્યાં ઠાર
Advertisement
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે મંગળવારે એન્કાઉન્ટર થયું હતું, આ એન્કાઉન્ટર શરૂ થયા બાદ સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી હતી. બંને તરફથી થોડીથોડી વારે ગોળીબાર પણ થઈ રહ્યો હતો. આ અથડામણમાં ત્રણ આતંકી ઠાર થયા છે. ઠાર થયેલા આતંકીઓ લશ્કરે તૈયબાના હોવાનું પોલીસે જણાવ્યું છે.

સુરક્ષાદળોએ શોપિયાંના નાગબલ વિસ્તારમાં આતંકવાદીઓના છૂપાયા હોવાના ઈનપુટ્સ બાદ વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓરેશન શરૂ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે શોપિયાંમાં થોડા સમય પહેલા થયેલા એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી ઠાર થયો હતો. તુલીબલ ગામમાં આતંકીઓની હાજરી બાદ ઘેરાબંધી અને સર્ચઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે આતંકવાદીઓ દ્વારા સુરક્ષાદલો પર ગોળીઓ ચલાવાયા બાદ સર્ચ ઓપરેશન અથડામણમાં બદલાય ગયું. તેના પછી સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં આતંકીને ઠાર કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×