કલાકાર Devayat Khavad ચઢ્યા ક્રાઈમના ચોપડે, શું છે સમગ્ર મામલો ? જુઓ...
દેવાયત ખવડનો મોરેમોરો આખરે પોલીસના ચોપડે ચઢ્યો છે. સમગ્ર મામલે ગીર સોમનાથ DySP વી.આર. ખેંગારનું નિવેદન સામે આવ્યું છે.
Advertisement
દેવાયત ખવડનો મોરેમોરો આખરે પોલીસના ચોપડે ચઢ્યો છે. સમગ્ર મામલે ગીર સોમનાથ DySP વી.આર. ખેંગારનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ ધ્રુવરાજસિંહની રેકી કરી હતી. ધ્રુવરાજસિંહની રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું યોજી માર માર્યો. ધ્રુવરાજસિંહને તેમની રેકી થઈ હોવાની માહિતી મળી હતી.... જુઓ અહેવાલ...
Advertisement


