Arvalli: દેવોના દેવ મહાદેવના દર્શન, ભિલોડાનું પવિત્ર ભવનાથ મંદિર
દેવોના દેવ મહાદેવના કરો દર્શન. અરવલ્લી જિલ્લાનાં ભિલોડા ખાતે આવેલું છે ભગવાન શિવજીનું પવિત્ર ભવનાથ મંદિર.
Advertisement
દેવોના દેવ મહાદેવના કરો દર્શન. અરવલ્લી જિલ્લાનાં ભિલોડા ખાતે આવેલું છે ભગવાન શિવજીનું પવિત્ર ભવનાથ મંદિર. જ્યાં ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. આ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને ભગવાન શિવજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે, માત્ર 3 કિ.મી. દૂર હાથમતી અને ઇન્દ્રાસી નદીના સંગમ કિનારે આવેલું ભુવનેશ્વર મહાદેવ મંદિર કુદરતી સૌંદર્ય અને પૌરાણિક મહિમાથી ભરેલું છે... જુઓ અહેવાલ....
Advertisement


