બિપરજોય નજીક આવતા જ ગુજરાતમાં જોવા મળી તેની અસર, ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ
બિપરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ તો ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. મળતી માહિતી અનુસાર બોટાદના રાણપુરમાં બિપરજોયની અસર દેખાઇ રહી છે. અહીં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે.
આ પણ વાંચો - બિપોરજોયની મુંબઈમાં અસર, એરપોર્ટ પર એરક્રાફ્ટની કામગીરી પણ પ્રભાવિત, વૃક્ષો ધરાશાયી
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


