Asarwa MLA Darshanaben Vaghela : Ahmedabad ના અસારવાના ધારાસભ્યને સ્થાનિકોએ ઘેર્યા
વિકાસકાર્યોને લઇ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ઘેરાયા સિવિલ હોસ્પિટલની આસપાસના લોકોમાં ભારે રોષ જહાંગીરપુરામાં ધારાસભ્યએ લોકોના રોષનો કરવો પડ્યો સામનો અમદાવાદના અસારવાના ધારાસભ્યને સ્થાનિકોએ ઘેર્યા છે. જેમાં વિકાસકાર્યોને લઇ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ઘેરાયા છે. સિવિલ હોસ્પિટલની આસપાસના લોકોમાં ભારે રોષ...
Advertisement
- વિકાસકાર્યોને લઇ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ઘેરાયા
- સિવિલ હોસ્પિટલની આસપાસના લોકોમાં ભારે રોષ
- જહાંગીરપુરામાં ધારાસભ્યએ લોકોના રોષનો કરવો પડ્યો સામનો
અમદાવાદના અસારવાના ધારાસભ્યને સ્થાનિકોએ ઘેર્યા છે. જેમાં વિકાસકાર્યોને લઇ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા ઘેરાયા છે. સિવિલ હોસ્પિટલની આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેમાં જહાંગીરપુરામાં ધારાસભ્યએ લોકોના રોષનો સામનો કરવો પડ્યો છે. અસારવા વિસ્તારમાં વિકાસના કાર્યો ન થતા લોકો રોષે ભરાયા છે. પાણીની લાઇન અને ગટરની સમસ્યાને લઇ લોકોમાં ભારે રોષ છે.
Advertisement


