દિલ્હીના મુખ્યમંત્રી Rekha Gupta પર હુમલો, BJP એ હુમલાની નિંદા કરી
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Delhi Chief Minister Rekha Gupta) પર આજે બુધવારે સવારે એક ચોંકાવનારી ઘટના બની. તેઓ પોતાના નિવાસસ્થાને જનસુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ અચાનક હુમલો કર્યો.
Advertisement
- દિલ્હીના મુખ્યમંત્રી Rekha Gupta પર હુમલો
- પથ્થર જેવી વસ્તુઓ મુખ્યમંત્રી પર ફેંકાઈ
- જનસુનાવણી દરમિયાન બની હુમલાની ઘટના
- BJP એ રેખા ગુપ્તા પર હુમલાની નિંદા કરી
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા (Delhi Chief Minister Rekha Gupta) પર આજે બુધવારે સવારે એક ચોંકાવનારી ઘટના બની. તેઓ પોતાના નિવાસસ્થાને જનસુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ અચાનક હુમલો કર્યો. આ હુમલાની જાણ થતાં જ સુરક્ષા તંત્ર હરકતમાં આવી ગયું અને આરોપીને તરત જ કાબૂમાં લેવામાં આવ્યો.
Advertisement


