Attacke on Saif Ali Khan । હુમલો કરનાર સંદિગ્ધનાં CCTV ફૂટેજ આવ્યા સામે
ગઈકાલે રાત્રે એક વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી ગઈ હતી અને સૈફ પર છ વાર છરી વડે હુમલો કર્યો હતો.
Advertisement
સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની પહેલી તસવીર સામે આવી છે. ગઈકાલે રાત્રે એક વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી ગઈ હતી અને સૈફ પર છ વાર છરી વડે હુમલો કર્યો હતો. હવે, આરોપીની પહેલી તસવીર સામે આવી છે. આરોપી સીડીઓ પરથી ઊતરતો હતો ત્યારે CCTV કેમેરામાં કેદ થયો હતો...
Advertisement


