Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AUDA એ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, રસ્તાને દિવાલથી જોડવા બનાવ્યો બ્રિજ!

આયોજન વગરનાં કામનો ઉત્તમ નમૂનો ઘુમા-શીલજ રેલવે ઓવરબ્રિજ છે.
Advertisement

અમદાવાદમાં ઘુમા-શીલજને જોડતા રેલવે ઓવર બ્રિજમાં ઔડાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા આ ઘુમા-શીલજ રેલવે ઓવરબ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. આયોજન વગરનાં કામનો ઉત્તમ નમૂનો ઘુમા-શીલજ રેલવે ઓવરબ્રિજ છે. રૂ. 80 કરોડની માતબર રકમનાં ખર્ચે તૈયાર થયેલા આ ઓવરબ્રિજનો છેડો જ નથી મળતો. જુઓ આ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×