Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બચ્ચનની દીકરીએ કર્યું શાનદાર કેટવોક, જોઇલો વીડિયોમાં તમે પણ .....

બોલીવુડના  દિગ્ગજ બાદશાહ તરીકે  ઓળખાતા એવા બચ્ચન પરિવારની સૌથી નાની સદસ્ય એટલે કે  આરાધ્યા બચ્ચન ભલે 10 વર્ષની હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ મોટા પ્રમાણમાં  છે. સોશિયલ મીડિયા પર તેના ફેન પેજની સંખ્યા લાખોની સંખ્યામાં છે. આરાધ્યાની એક ઝલક જોવા મળતા જ તે તસ્વીવીર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.  આરાધ્યા  ઘણીવાર તેની  માતા ઐશ્વર્યા સાથે જોવા મળે છે તો ક્યારેક તે માતા-પિતા સાથે એરપોર્ટ પર જ
બચ્ચનની દીકરીએ કર્યું શાનદાર કેટવોક  જોઇલો  વીડિયોમાં  તમે પણ
Advertisement
બોલીવુડના  દિગ્ગજ બાદશાહ તરીકે  ઓળખાતા એવા બચ્ચન પરિવારની સૌથી નાની સદસ્ય એટલે કે  આરાધ્યા બચ્ચન ભલે 10 વર્ષની હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ મોટા પ્રમાણમાં  છે. સોશિયલ મીડિયા પર તેના ફેન પેજની સંખ્યા લાખોની સંખ્યામાં છે. આરાધ્યાની એક ઝલક જોવા મળતા જ તે તસ્વીવીર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. 
 આરાધ્યા  ઘણીવાર તેની  માતા ઐશ્વર્યા સાથે જોવા મળે છે તો ક્યારેક તે માતા-પિતા સાથે એરપોર્ટ પર જોવા મળે છે.  ત્યારે તાજેતરમાં તેનો એક વીડિયો ઇન્ટરનેટ પર છવાયેલો  જોવા મળી રહ્યો છે . જેમાં તે શાનદાર કેટવોક કરતી જોવા મળી રહી છે.
વાયરલ થઈ રહેલ આરાધ્યા બચ્ચનનો આ વીડિયો તેના ફેન પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ એક થ્રોબેક વીડિયો છે જે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આરાધ્યા તેની માતા સાથે એક ઈવેન્ટમાં જાય છે. જ્યાં તે સ્ટેજ પર કેટવોક  કરતી જોવા મળી  હતી.
આપને જણાવી દઈએ કે ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરતાં થાકતા નથી. એક ફેને કમેન્ટ કરીને લખ્યું- એક દિવસ તમે ઐશ્વર્યા રાય કરતા પણ મોટી સ્ટાર બની જશો, જ્યારે બીજા ફેને કોમેન્ટ કરી કે, શું વાત છે, કોની પૌત્રી છે. આપને જણાવી દઈએ કે આ પહેલા આરાધ્યાનો સ્કૂલ વીડિયો સામે આવ્યો હતો. લોકોએ આ વીડિયોની ખૂબ પ્રશંસા કરી.
Tags :
Advertisement

.

×