વિધાનસભાના ચોમાસું સત્રમાંથી Bachu Khabad રહેશે દૂર
મંત્રી બચુ ખાબડના વિભાગના જવાબ મંત્રી રાઘવજી પટેલ આપશે. મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણીનો આરોપ થતા મંત્રીજી વિવાદમાં સપડાયા છે.
Advertisement
વિધાનસભાના ચોમાસું સત્રમાંથી મંત્રી બચુ ખાબડ દૂર રહેશે એવી માહિતી સામે આવી છે. મંત્રી બચુ ખાબડના વિભાગના જવાબ મંત્રી રાઘવજી પટેલ આપશે. મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણીનો આરોપ થતા મંત્રીજી વિવાદમાં સપડાયા છે. પુત્રોની સંડોવણી બાદ સરકારી કામથી બચુ ખાબડ દૂર રખાયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે.
Advertisement


