કુશ્તીમાં બજરંગ પુનિયાને મળ્યો ગોલ્ડ, કેનેડાના પહેલવાનને હરાવ્યો
CWG 2022: કુશ્તીમાં દેશને ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતના બજરંગ પુનિયાએ 65 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના બજરંગ પુનિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી, બજરંગ પુનિયાએ 65 કિગ્રા વજન વર્ગમાં કેનેડાના કુસ્તીબાજને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.भारतीय पहलवान बजरंग पुनिया ने पुरुष फ्रीस्टाइल 65 किलोग्राम भार वर्ग के फाइनल में कनाडा के मैकनील लाचलन à¤
Advertisement
CWG 2022: કુશ્તીમાં દેશને ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતના બજરંગ પુનિયાએ 65 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના બજરંગ પુનિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી, બજરંગ પુનિયાએ 65 કિગ્રા વજન વર્ગમાં કેનેડાના કુસ્તીબાજને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Advertisement
भारतीय पहलवान बजरंग पुनिया ने पुरुष फ्रीस्टाइल 65 किलोग्राम भार वर्ग के फाइनल में कनाडा के मैकनील लाचलन को हराकर स्वर्ण पदक जीता। यह #CommonwealthGames2022 में भारत का अब तक का सातवां स्वर्ण पदक है। pic.twitter.com/pbfRK11nWW
— ANI_HindiNews (@AHindinews) August 5, 2022
Advertisement


