Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Banaskantha : Ambaji ના તમામ માર્ગોનો રંગબેરંગી લાઈટોથી શણગાર

અંબાજી ભાદરવી મહામેળા (Ambaji Bharvi Melo) ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભકતોની સુરક્ષા માટે ટ્રસ્ટ દ્વારા 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.
Advertisement

Banaskanatha : અંબાજી ભાદરવી મહામેળા (Ambaji Bharvi Melo) ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભકતોની સુરક્ષા માટે ટ્રસ્ટ દ્વારા 10 કરોડનો વીમો લેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ભકતોની સુવિધા અને સલામતિ જાળવવા માટે 28 કરતાં વધુ સમિતિઓ બનાવવામાં આવી છે. ભક્તોને રહેવા માટે આધુનિક જર્મન ડોમ પણ બનાવાયા છે. આ વખતે ભાદરવી મેળામાં 3 અને 4 સપ્ટેમ્બરે ડ્રોન શો યોજવામાં આવશે. જેમાં 400 કરતા વધુ ડ્રોન અવનવા કરતબથી ભકતોનું મનોરંજન કરશે. જૂઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×