Banaskantha:અંધશ્રદ્ધા મુદ્દે સાંસદ VS ભુવાજીની લડાઈ! GeniBen Thakor ને ભુવાજીએ શું આપી ચેલેન્જ?
બનાસકાંઠાના (Banaskantha) લોકસભા સાંસદ અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) અને ભુવાજી હવે આમને સામને આવી ગયા છે ભુવાજીએ સાંસદ ગેનીબે ઠાકોરને ચેલેન્જ આપી છે.
Advertisement
બનાસકાંઠાના (Banaskantha) લોકસભા સાંસદ અને કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) અને ભુવાજી હવે આમને સામને આવી ગયા છે થોડા દિવસ પહેલા સાંસદ ગેનીબેન ઠાકોરએ થરાદમાં ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજમાં ચાલતી અંધશ્રદ્ધાથી દૂર રહેવા સમાજને ટકોર કરતા ભૂવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.આ મામલે બનાસકાંઠાના એક ભુવાએ ગેનીબેન ઠાકોરને ચેલેન્જ આપી છે. હાલમાં અરવિંદ ભુવાજીનો ધૂણીને ચેલેન્જ આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે ભુવાજીએ સાંસદ ગેનીબે ઠાકોરને ચેલેન્જ આપતા શું કહ્યું ? જુઓ વીડિયો....
Advertisement


